લેસર પ્રિન્ટર ની અંદર અક્ષરો છાપવા પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ કયું છે?*
*👉🏼ટોનર*
*🛡 દુનિયા નું સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર કયું છે?*
*👉🏼ENIAC*
*🔰CPU નો કયો એકમ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે?*
*👉🏼ALU*
*🛡લાઈન પ્રિન્ટર એક મિનિટ માં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્ટ કરી શકે છે?*
*👉🏼૫૦૦*
*🔰DVD વધારે માં વધારે કેટલી સંગ્રહ ક્ષમતા ધરાવે છે?*
*👉🏼૧૭ gb*
*🛡 ફ્લોપી ડિસ્ક ની રચના માં ક્યા રસાયણ નો ઉપયોગ થાય છે?*
*👉🏼આયનૅ ઓક્સાઈડ*
*🔰 સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક ની ગતિ કેટલા કિમી હોય છે?*
*👉🏼૧૫૦*
*🛡 સામાન્ય રીતે જાયસ્ટીક ને કોની સાથે જોડવામાં આવે છે?*
*👉🏼Game port*
*🔰કયા પ્લોટરમા ચોક્કસ માપનુ જ પેપર વાપરવું પડે છે?*
*👉🏼ફલેડ બેડ*
*🛡dot metrix પ્રિન્ટર ની ઝડપ શેમાં મપાય છે?*
*👉🏼CPS*
*🔰RAM નો સમાવેશ ક્યા પ્રકારની મેમરી માં થાય છે?*
*👉🏼 પ્રાયમરી*
*🛡 ટ્રાન્ઝિસ્ટર ની શોધ ક્યા વર્ષ માં થઇ હતી?*
*👉🏼૧૯૪૮*
Tags:
computer