☞ માણસના આઈબ્રો દરેક બે મહિને બદલતી રહે છે .
☞ દુનિયામાં માત્ર 2 ટકા વસ્તી જ એવી છે જેની આંખોનો રંગ લીલો છ
☞ પ્રિંટિંગ પ્રેસની શોધ પહેલા લખતી સમયે અલ્પવિરામ લગાવવું ફરજીયાત ન હતું .
☞ રોજનો 30 મીનિટનો વ્યાયામ તમને 10 ટકા વધુ સ્માર્ટ બનાવે છે .
☞ હજુ પણ ધરતીની અંદર એટલું સોનું છે કે વિશ્વ પર રહેતા તમામ માણસને વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિ ના ભાગે 4 કિલો સોનું આવે .
☞ મહિલાઓ માત્ર એજ લોકો સાથે ચર્ચા કરે છે જેની તે હકિકત માં ચિંતા કરતી હોય .
☞ સૌથી નાની ઉંમરમાં " વન ડે પ્લેયર ઓફ ધ યર " એવોર્ડ મેળવવાનો રેકોર્ડ વિરાટ કોહલી નામે છે . તેને 2012 માં માત્ર 20 વર્ષની ઉંમરમાં આ એવોર્ડ મેળવ્યો હતો .
☞ કેન્યામાં સત્તાવાર રીતે બે ભાષા છે સ્વાહિલી અને અંગ્રેજી. પરંતુ ત્યારે 60 થી વધુ સ્થાનિક ભાષાઓ બોલવામાં આવે છે .
☞ હરિયાણા નું રાજ્કીય ફુલ કમળ છે .
☞ અડધાથી વધુ કોયલો એવી છે જે બીજા અન્ય પક્ષીઓના ઘોસલામાં ઈંડા સેવે છે .
☞ દુનિયા નો સૌથી મોટો પોપટ " MACAW " લગભગ 100 CM લાંબો છે .
☞ મોર 11 જાતના અલગ અલગ અવાજ કાઢી શકે છે .
☞ લગભગ 50 લાખ ચેનલ યુટ્યુબ પર સતત વિડીયો અપલોડ કરે છે .
☞ શનિ ગ્રહ નું નામ કૃષિના રોમન દેવતાના નામ પરથી રાખવામાં આવે છે .
☞ યુરેનસ સૌર મંડળનો સૌથી ઠંડો ગ્રહ છે ત્યાં સૌથી ઓછું તાપમાન - 224°c નોંધવામાં આવ્યું છે .
☞ પીપળાનું વૃક્ષ હરિયાણા નું રાજકીય વૃક્ષ છે .
☞ શુક્ર ગ્રહ લગભગ સાડા ચાર અરબ વર્ષ જૂનો છે .
☞ દુનિયાને આઈફોનથી પરિચિત કરાવનાર સ્ટિવ જોબ્સની કાર પર કયારેય નંબર પ્લેટ નથી લાગી
☞ ઈટલીમાં નવા વર્ષ પર લોકો લાલ અંકરવેર પહેરવું લકિ માને છે .
☞ ગોલ્ડફિશ કયારેય પોતાની આંખો બંધ નથી કરતી .
☞ દુનિયામાં સૌથી વધુ રોલ્સ રોય કાર હોંગકોંગમાં છે તેને સીટી ઓફ હોંગકોંગ પણ કહેવાય છે .
☞ લગભગ એક આદમી પોતાના જીવનના 14 દિવસ ટ્રાફિક સિગ્નલ પર વિતાવે છે .
☞ રમન મેગનેસે પુરસ્કારને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે .
Tags:
fact