ભારતમાં સૌથી વધારે પાક ઉત્પાદક રાજ્યો🍁
🌱ભારતમાં ડાંગર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ
🌱ભારતમાં ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
🌱ભારતમાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
🌱ભારતમાં મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત
🌱ભારતમાં ચા નુ સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ
🌱ભારતમાં કોફી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કર્ણાટક
🌱ભારતમાં શણ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ
🌱ભારતમાં તમાકુ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આંધ્રપ્રદેશ
🌱ભારતમાં કેળા નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- તમિળનાડુ
🌱ભારતમાં કેસર નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- જમ્મુ અને કાશ્મીર
🌱ભારતમાં ડુંગળી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- મહારાષ્ટ્ર
🌱ભારતમાં મરી નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કેરળ
🌱ભારતમાં કપાસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત
🌱ભારતમાં વાંસ નું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ
●═══════════════════
Tags:
Gk