National waterways of India


▪ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ▪
➖➖➖➖➖➖➖➖➖➖
▪જળમાર્ગ નંબર:1
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.

▪જળ માર્ગ નંબર :2
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.

▪જળ માર્ગ નંબર :3
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.

▪જળ માર્ગ નંબર :4
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.

▪જળ માર્ગ નંબર : 5
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖લંબાઈ : 623 કિમી.

▪જળ માર્ગ નંબર : 6
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી



●═══════════
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post