20 April 2021

માથાકૂટ

*ત્રણ ટાઈમ ના રોટલા જેટલું તો કુદરત આપી જ દે છે,*
*સાહેબ પણ,*
  *માથાકૂટ તો રોટલા ઉપર જે " ઘી,બટર અને જામ " લગાવવું છે ને એની છે...*
 

No comments: