Home lines ઘાયલ ઘાયલ By -Anic_an_engineer April 29, 2021 સૌને મનાવવામાંથી ફુરસત ક્યાં મળી "ઘાયલ", જગતને એમ કે, "પ્રકાશ" કદીયે રિસાતો નથી.વળતો પણ નથી કદીયે, પાછો દેખાતો યે નથી, અર્થ એનો એ નૈ કે પાયો ઇમારતો દબાતો નથી. Facebook Twitter Whatsapp Newer Older