ઘાયલ

સૌને મનાવવામાંથી ફુરસત ક્યાં મળી "ઘાયલ", 
જગતને એમ કે, "પ્રકાશ" કદીયે રિસાતો નથી.

વળતો પણ નથી કદીયે, પાછો દેખાતો યે નથી, 
અર્થ એનો એ નૈ કે પાયો ઇમારતો દબાતો નથી.



Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم