સહારો

🌹ભીનાશમાં ક્યાંક
પિતાજી લપસી ના જાય
એટલે હાથ એમનો ઝાલી લીધો...
અચાનક પગ મારો જ લપસી ગયો અને
સહારો એ ધ્રુજતા હાથનો જ મળ્યો....😢👣

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post