હું આવું...???

રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક *સવાર*...
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... *જીંદગી*... 
સાથે સાથે લાવી પાંચ પગથિયા  
પ્રેમ ના...
*જોવું..ગમવું..ચાહવું..પામવું*..
આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું... *નિભાવવું* .!!!....                        

🙏
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post