બંધારણ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૨
🐬🐬 નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ -૩
🐬🐬 નવા રાજ્યની રચના અથવા નામ, સીમામાં પરિવર્તન
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૧૪
🐬🐬 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૧૭
🐬🐬 અસ્પૃશ્યતાનો અંત
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૨૪
🐬🐬 બાળમજૂરી ઉપર પ્રતિબંધ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૩૨
🐬🐬 બંધારણીય ઈલાજોનો અધિકાર
🐬🐬 બંધારણનો આત્મા કહ્યો આંબેડકરે
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૪૦
🐬🐬 ગ્રામ પંચાયતોની સ્થાપના
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૫૧(A)
🐬🐬 મૂળભૂત ફરજો
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૫૨
🐬🐬 ભારતનો રાષ્ટ્રપતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૫૮
🐬🐬 રાષ્ટ્રપતિ પદની લાયકાત
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૬૪
🐬🐬 ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભામાં સભાપતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૭૨
🐬🐬 રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સતા
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૧૨૩
🐬🐬 રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સતા
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૧૨૪
🐬🐬 સુપ્રિમ કોર્ટની સ્થાપના
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૧૪૩
🐬🐬 રાષ્ટ્રપતિને સુપ્રિમ કોર્ટની સલાહ લેવાની સત્તા
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૨૧૩
🐬🐬 રાજ્યપાલને વટહુકમની સત્તા
➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૨૧૪
🐬🐬 રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Tags:
Constitution