GK for Competitive Exams (Polity Special)
Image 1: Constitutional Posts (બંધારણીય હોદ્દાઓ)
📘 Q1. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ✔️ Ans: મોરારજી દેસાઇ
📘 Q2. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? ✔️ Ans: હરિલાલ કણિયા
📘 Q3. કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? ✔️ Ans: કુમુદબેન જોષી
📘 Q4. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ✔️ Ans: ઇન્દુમતીબેન શેઠ
Image 2: Governance & Schemes (શાસન અને યોજનાઓ)
📘 Q1. ગરીબી દૂર કરવા ‘અંત્યોદય યોજના’ કોણે દાખલ કરી? ✔️ Ans: બાબુભાઇ જશભાઇ પટેલ
📘 Q2. 'કુટુંબપોથી' ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી? ✔️ Ans: માધવસિંહ સોલંકી
📘 Q3. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? ✔️ Ans: કેશુભાઇ પટેલ
📘 Q4. ગુજરાતમાં પંચાયતોના વિકાસ માટે કઈ યોજના કાર્યરત છે? ✔️ Ans: તીર્થગ્રામ યોજના
Image 3: Laws & Reforms (કાયદો અને સુધારા)
📘 Q1. ઓનલાઇન વૉટિંગની સુવિધા આપનાર દેશનું પહેલું રાજ્ય કયું? ✔️ Ans: ગુજરાત
📘 Q2. મફત અને ફરજિયાત શિક્ષણ કઈ ઉંમરના બાળકો માટે છે? ✔️ Ans: 6 થી 14 વર્ષ
📘 Q3. બાળલગ્ન પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો? ✔️ Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ (વડોદરા)
📘 Q4. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઇ? ✔️ Ans: શંકરસિંહ વાઘેલા
Image 4: Institutions (મહત્વની સંસ્થાઓ)
📘 Q1. નવા વિધાનસભા બિલ્ડીંગનું નામ કોના નામ પર છે? ✔️ Ans: વિઠ્ઠલભાઇ પટેલ
📘 Q2. એ.એમ.સી. (AMC) ની સ્થાપના ક્યારે થઈ હતી? ✔️ Ans: જુલાઇ, 1950
📘 Q3. નાણામંત્રી તરીકે સૌથી વધુ (8 વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી? ✔️ Ans: મોરારજી દેસાઇ
📘 Q4. ગુજરાતમાં સૌપ્રથમ કન્યા કેળવણી માટેની યોજના કઈ? ✔️ Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
Follow for Daily GK | Exam Ready
