GK for Competitive Exams (Culture Special)
Image 1: Gujarati Literature (ગુજરાતી સાહિત્ય)
📘 Q1. ‘વૈષ્ણવ જન તો તેને રે...’ ભજનના રચયિતા કોણ? ✔️ Ans: નરસિંહ મહેતા
📘 Q2. સૌપ્રથમ ગુજરાતી દૈનિક ‘મુંબઈ સમાચાર’ કોણે શરૂ કર્યું? ✔️ Ans: ફરદુનજી મર્ઝબાન
📘 Q3. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? ✔️ Ans: બાલાશંકર કંથારિયા
📘 Q4. કયા ગ્રંથની સન્માનયાત્રા ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે? ✔️ Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન (પાટણ)
Image 2: Art & Craft (કલા અને કસબ)
📘 Q1. રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે કયું ગામ જાણીતું છે? ✔️ Ans: નિરુણા (કચ્છ)
📘 Q2. કયા મહાન ચિત્રકાર ‘કલાગુરૂ’ તરીકે ઓળખાય છે? ✔️ Ans: રવિશંકર રાવળ
📘 Q3. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રો કયા નામે ઓળખાય છે? ✔️ Ans: કમાંગરી શૈલી
📘 Q4. ડબલ ઇકત પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? ✔️ Ans: પાટણ
Image 3: Folk Dances (લોકનૃત્યો)
📘 Q1. સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? ✔️ Ans: ધમાલ નૃત્ય
📘 Q2. ટિપ્પણી નૃત્ય કયા વિસ્તારનું જાણીતું છે? ✔️ Ans: ચોરવાડ (સૌરાષ્ટ્ર)
📘 Q3. ગોફગૂંથન (સોળંગારાસ) કોણ કરે છે? ✔️ Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
📘 Q4. મેરાયો નૃત્ય કયા તાલુકાનું છે? ✔️ Ans: વાવ (બનાસકાંઠા)
Image 4: Cinema & Theatre (ચલચિત્ર અને નાટક)
📘 Q1. સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇ હતી? ✔️ Ans: નરસિંહ મહેતા
📘 Q2. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મ કઈ? ✔️ Ans: મંથન
📘 Q3. ભવાઈના સર્જક અસાઈતના વંશજો કયા નામે ઓળખાય છે? ✔️ Ans: તરગાળા
📘 Q4. સૌપ્રથમ ગુજરાતી મુંગી (Silent) ફિલ્મ કયારે બની? ✔️ Ans: 1920 (કૃષ્ણ સુદામા)
Image 5: Fairs & Festivals (મેળા અને ઉત્સવો)
📘 Q1. ચિત્ર-વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ✔️ Ans: ગુણભાખરી (ખેડબ્રહ્મા)
📘 Q2. તાના-રીરી મહોત્સવ ક્યાં ઊજવાય છે? ✔️ Ans: વડનગર
📘 Q3. ડાંગમાં યોજાતો આદિવાસી ઉત્સવ કયો છે? ✔️ Ans: ડાંગ દરબાર
📘 Q4. કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? ✔️ Ans: હાજીપીરનો મેળો (કચ્છ)
Follow for Daily GK | Exam Ready
