GK for Competitive Exams (Geography Special)

Anic_an_engineer
0

 

GK for Competitive Exams (Geography Special)


Image 1: Rivers & Lakes (નદીઓ અને સરોવરો)

📘 Q1. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? ✔️ Ans: સૂર્ય (સૂર્યપુત્રી)

📘 Q2. પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે? ✔️ Ans: નર્મદા

📘 Q3. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? ✔️ Ans: શ્યામ સરોવર

📘 Q4. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? ✔️ Ans: તાતણીયો ધરો


Image 2: Cities & Nicknames (શહેરો અને ઉપનામ)

📘 Q1. કયા શહેરને ‘ફૂલોનું શહેર’ (City of Flowers) કહેવામાં આવે છે? ✔️ Ans: પાલનપુર

📘 Q2. ગુજરાતનું કયું શહેર પ્રાચીન સમયમાં ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? ✔️ Ans: સુરત

📘 Q3. ‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે? ✔️ Ans: ધોળકા

📘 Q4. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ✔️ Ans: ગોરૂહક


Image 3: Wildlife & Nature (વન્યજીવન અને પ્રકૃતિ)

📘 Q1. એશિયાટિક લાયન (સિંહ) નું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? ✔️ Ans: 12 થી 15 વર્ષ

📘 Q2. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? ✔️ Ans: ઉધઇ

📘 Q3. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર ક્યાં છે? ✔️ Ans: હિંગોળગઢ (જસદણ)

📘 Q4. સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતું ‘ભરત’ કે ‘જલઅગન’ પક્ષી અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે? ✔️ Ans: સ્કાય લાર્ક (Skylark)


Image 4: Pilgrimage & Mountains (તીર્થધામો અને પર્વતો)

📘 Q1. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? ✔️ Ans: પાલિતાણા (1000 થી વધુ મંદિરો)

📘 Q2. દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ (Hill Station) આવેલું છે? ✔️ Ans: સાપુતારા

📘 Q3. પવિત્ર યાત્રાધામ ‘બેટ દ્વારકા’ અન્ય કયા નામથી ઓળખાય છે? ✔️ Ans: બેટ શંખોદર

📘 Q4. કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? ✔️ Ans: શરદ પૂર્ણિમા

Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default