GK for Competitive Exams (Famous Personalities)

Anic_an_engineer
0

 

GK for Competitive Exams (Famous Personalities)


Image 1: Architects of Science & Institutions

📘 Q1. ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા અને ‘ISRO’ ના સ્થાપક કોણ ગણાય છે? ✔️ Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

📘 Q2. IIM-A, PRL અને ATIRA જેવી સંસ્થાઓ સ્થાપવાનું શ્રેય કોને જાય છે? ✔️ Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

📘 Q3. ટેલિ-કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? ✔️ Ans: સામ પિત્રોડા

📘 Q4. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વિકાસનો યશ કોને જાય છે? ✔️ Ans: ડૉ. જીવરાજ મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)


Image 2: Business Icons (ઉદ્યોગ સાહસિકો)

📘 Q1. રિલાયન્સ ઉદ્યોગના સ્થાપક ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? ✔️ Ans: ચોરવાડ (જૂનાગઢ)

📘 Q2. ભારતની સૌથી મોટી સોફટવેર કંપની ‘વિપ્રો’ (Wipro) ના ચેરમેન કયા ગુજરાતી છે? ✔️ Ans: અઝીમ પ્રેમજી

📘 Q3. ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? ✔️ Ans: નવસારી

📘 Q4. ગુજરાતના કયા ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? ✔️ Ans: અંબાલાલ સારાભાઇ


Image 3: Social Reformers & Visionaries (સમાજ સુધારકો)

📘 Q1. ‘ડાંગની દાદી’ તરીકે કોણ જાણીતું છે? ✔️ Ans: પૂર્ણિમાબેન પકવાસા

📘 Q2. ડાંગમાં આદિવાસી બાળાઓ માટે ‘ઋતંભરા વિદ્યાપીઠ’ ની સ્થાપના કોણે કરી? ✔️ Ans: પૂર્ણિમાબેન પકવાસા

📘 Q3. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? ✔️ Ans: મહિપતરામ રૂપરામ

📘 Q4. નડિયાદમાં ‘હરિ ઓમ આશ્રમ’ શરૂ કરનાર સંત કયા હતા? ✔️ Ans: પૂજય શ્રી મોટા (ચુનીલાલ ભાવસાર)


Image 4: Leaders & Achievers (નેતૃત્વ અને સિદ્ધિઓ)

📘 Q1. ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર) ના સ્થાપક કોણ? ✔️ Ans: જામ સાહેબ દિગ્વિજયસિંહજી (1967)

📘 Q2. ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા? ✔️ Ans: મોરારજી દેસાઇ

📘 Q3. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં નિયામક બનનાર ગુજરાતી અર્થશાસ્ત્રી કોણ હતા? ✔️ Ans: ડૉ. આઇ. જી. પટેલ

📘 Q4. હિમાલયની પર્વતમાળાનું નંદાદેવી શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ? ✔️ Ans: નંદલાલ પુરોહિત


Follow for Daily GK | Exam Ready

Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default