Gk of the day

Anic_an_engineer
0
માનવ અધિકાર પંચની રચના 1993 માં થઈ હતી.
• ચંદ્રયાન–1 ને PSLV-C11 દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.
• ચંદ્રયાન–2 ને GSLV Mark-III દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
• GIAS (Gateway Internet Access Service) નું પૂર્ણ સ્વરૂપ – Gateway Internet Access Service છે.
• મોડેમની ઝડપ માપવાનો એકમ – BPS (Bits Per Second) છે.
• પ્રથમ ઈ-મેલ 1971 માં બનાવવામાં આવ્યો હતો.
• પ્રથમ ઈ-મેલ બનાવનાર રે ટોમલિનસન (Ray Tomlinson) હતા.
• પ્રથમ ફ્રી ઈ-મેલ સેવા Hotmail 1996 માં સબીર ભાટિયા (Sabir Bhatia) દ્વારા શરૂ કરવામાં આવી હતી.
• Telnet કમાન્ડ રિમોટ કમ્પ્યુટિંગ માટે વપરાય છે.
• WWW (World Wide Web) ની સ્થાપના ટિમ બર્નર્સ-લી (Tim Berners-Lee) એ કરી હતી.
• એલન મસ્ક (Elon Musk) એ SpaceX અને Hyperloop જેવી કંપનીઓની સ્થાપના કરી છે.
• તારંગા મંદિર તીર્થંકર અજિતનાથ નું મંદિર છે, જે કુમારપાળે બંધાવ્યું હતું.
• જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થયા છે.
• શામળાજી મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે.
• પાલિતાણા જૈન ધર્મનું મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે.
• પાવાગઢ ખાતે મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ આવેલ છે.
• વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન (Blackbuck National Park) ભાવનગર જિલ્લામાં આવેલ છે.
Tags:
gk

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default