- કલિંગના રાજા ખારવેલે હાથી ગુફા શિલાલેખ બનાવ્યા.
- મૌર્ય યુગની સ્થાપના ઈસ્વીસન પૂર્વે 321.
- અશોકના 44 શિલાલેખો પાલી ભાષામાં લખાયા.
- વિશાખદત્તનું નાટક “મુદ્રારાક્ષસ” મૌર્ય ઇતિહાસ દર્શાવે છે.
- શ્રીલંકાના દીપવંશ-મહાવંશ પણ મૌર્ય ઇતિહાસ દર્શાવે.
- ચાણક્યે સપ્તાંગ સિદ્ધાંત રચ્યો.
- ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન: ઈસ્વી.પૂર્વે 321-297.
- બિન્દુસાર આજીવક અનુયાયી.
- ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અપનાવ્યો.
- અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
- અશોકના શિલાલેખમાં વડીલો, માતા-પિતા, બ્રાહ્મણો, શ્રમણોનું સન્માન.
- અશોકે ધર્મમહામાત્રો નીમ્યા.
- મૌર્ય પતન: ઈસ્વી.પૂર્વે 185.
- મંત્રીઓને અમાત્ય, મહામાત્ર, અધ્યક્ષ.
- કૃષિ મંત્રી: સીતા, સીતા અધ્યક્ષ.
- સમાહર્તા = આજના કલેક્ટર.
- મુદ્રા = આજના પાસપોર્ટ વિભાગ.
- દીવાની = નાગરિક અને કંટકશોધન = ફોજદારી અદાલત.
- ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવ બનાવ્યું.
- તામ્રલિપ્તિ, ભરૂચ: મહત્વના બંદરો.
- ગ્રીકો બિન્દુસારને અમિત્રઘાત કહેત.
GK of the day
March 16, 2026
0
Tags:
