GK of the day

Anic_an_engineer
0

 

Image 1

📘 Q1. IPRનું પૂરું નામ શું છે?

✔️ Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

📘 Q2. અક્ષરધામ શું છે?

✔️ Ans: ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક.

📘 Q3. અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ?

✔️ Ans: 20 જાન્યુઆરી, 1863

📘 Q4. મોટેરા સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?

✔️ Ans: અમદાવાદ


Image 2

📘 Q1. સાબરમતી રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?

✔️ Ans: 12.5 કિ.મી.

📘 Q2. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) કયા શહેરમાં આવેલું છે?

✔️ Ans: અમદાવાદ

📘 Q3. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે?

✔️ Ans: મંથન

📘 Q4. અસાઈતના વંશજો કયા નામે ઓળખાય છે?

✔️ Ans: તરગાળા


Image 3

📘 Q1. સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં છે?

✔️ Ans: ડાંગ

📘 Q2. એ.એમ.સી. (AMC) ની સ્થાપના ક્યારે થઈ હતી?

✔️ Ans: જુલાઇ, 1950

📘 Q3. તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?

✔️ Ans: સૂર્ય

📘 Q4. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ક્યાં આવેલી છે?

✔️ Ans: અમદાવાદ


Image 4

📘 Q1. ઓનલાઇન વૉટિંગની સુવિધા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું?

✔️ Ans: ગુજરાત

📘 Q2. ‘જય જય ગરવી ગુજરાત’ ગીત કોણે રચ્યું છે?

✔️ Ans: કવિ નર્મદ (રાજ્ય પ્રતીક ગીત)

📘 Q3. કયા મહાન ચિત્રકાર 'કલાગુરૂ' તરીકે ઓળખાય છે?

✔️ Ans: રવિશંકર રાવળ

📘 Q4. ફૂલોનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે?

✔️ Ans: પાલનપુર


Image 5

📘 Q1. કાંકરિયા તળાવની મધ્યમાં કયું સ્થળ આવેલું છે?

✔️ Ans: નગીનાવાડી

📘 Q2. કુદરતી રંગોથી બનતા પટોળા કયા શહેરના પ્રખ્યાત છે?

✔️ Ans: પાટણ

📘 Q3. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે?

✔️ Ans: પોરબંદર

📘 Q4. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઇ?

✔️ Ans: ઇ.સ. 1973


Image 6

📘 Q1. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે?

✔️ Ans: આંબો

📘 Q2. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે?

✔️ Ans: કચ્છ મ્યુઝિયમ

📘 Q3. ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે?

✔️ Ans: લીલુડી ધરતી

📘 Q4. અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર પ્રથમ સુધારક કોણ?

✔️ Ans: મહિપતરામ રૂપરામ


Image 7

📘 Q1. નારાયણ સરોવરનો ઉલ્લેખ કયા પુરાણમાં છે?

✔️ Ans: વિષ્ણુપુરાણ

📘 Q2. સોમનાથ શબ્દનો અર્થ શું થાય છે?

✔️ Ans: ચંદ્રનો રક્ષક

📘 Q3. ગુજરાતમાં બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે?

✔️ Ans: ખેડબ્રહ્મા

📘 Q4. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ થયું?

✔️ Ans: વડોદરા (1934)


Image 8

📘 Q1. ગુજરાતની કઈ નારીએ શહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો?

✔️ Ans: નાયિકાદેવી

📘 Q2. ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી (ગુજરાતી મૂળ)?

✔️ Ans: સુનિતા વિલિયમ્સ

📘 Q3. ‘મક્કાનું પ્રવેશદ્વાર’ કયું શહેર ગણાતું હતું?

✔️ Ans: સુરત

📘 Q4. ૧૦૦૦થી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?

✔️ Ans: પાલિતાણા


Image 9

📘 Q1. ટીવી સ્ટેશનનો પ્રારંભ ગુજરાતમાં ક્યાંથી થયો?

✔️ Ans: પીજ (15 ઓગસ્ટ, 1975)

📘 Q2. ‘૧૦૮’ સરકારી વાહન સેવા શાના માટે છે?

✔️ Ans: તાત્કાલિક સારવાર (Emergency)

📘 Q3. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ છે?

✔️ Ans: છોટુભાઇ પુરાણી

📘 Q4. સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?

✔️ Ans: જલારામ બાપા


Follow for Daily GK | Exam Ready

Tags:
Gk

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default