الصفحة الرئيسيةGk ગુજરાત ની 8 મહાનગર પાલિકા byAnic_an_engineer -مارس 24, 2017 0 🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ જુ= જૂનાગઢ ભા= ભાવનગર અમે= અમદાવાદ જા= જામનગર સુ= સુરત ગાં= ગાંધીનગર વ= વડોદરા. Tags: Gk Facebook Twitter