🏏બાળપણ ના
ક્રીકેટ-નિયમો🏏
👉🏾નિયમ-૧:
દડા માટે બઘાએ ૧૦-૧૦ રૂપિયા કાઢવાના.✨
👉🏾નિયમ-૨:
વિમલ કે કુબેર નુું કાગળ ટોસ ઊછાળવા માં.
(હીન્દી - ઈંગ્લીશ).✨
👉🏾નિયમ-૩:
૬-૬ ઓવર ની મૈચ..✨
👉🏾નિયમ-૪:
પહેલો બોલ ટ્રાયલ.✨
👉🏾નિયમ-૫:
પેવેલીયન સ્ટમ્પ ની બાજુ મા.✨
👉🏾નિયમ-૬:
અધ્ધર દિવાલ કુદે તો આઉટ, અને
અધ્ધર દિવાલ પર ટપ્પી પડે તો સીક્સ.✨
👉🏾નિયમ-૭:
બે એલ-બી આઉટ.✨
👉🏾નિયમ-૮:
એક ટપ્પી એક હાથે આઉટ.✨
👉🏾નિયમ-૯:
એમ્પાયર બેટીંગ વારી ટીમ નો.✨
👉🏾નિયમ-૧૦:
કાચા અને નાના ખેલાડીઓ એ ખાલી ફીલ્ડીંગ જ કરવાની.✨
👉🏾નિયમ-૧૧:
જે વાડ મા મારે તેને લેવા જવાનુ.✨
👉🏾નિયમ-૧૨:
ફીલ્ડીંગ વાળી ટીમે દાવ આપી ને જ જવાનુ.✨
👉🏾નિયમ-૧૩:
છેલ્લે દાવ ના મલે તો લડાઈ કરીને જ આવાનુ.✨
તમે પણ તમારા મિત્રો નો મોકલી ને આ સોના જેવા સમય ને યાદ કરો...🌟🌟
Tags:
memories