Description of Life

એક *સુંદર પ્રશ્ન* અને એનો એટલો જ *લાજવાબ ઉત્તર*...

*આયુષ્ય એટલે શું..?*
જ્યારે માણસ *જન્મે છે* ત્યારે *'નામ'*         નથી હોતું પણ *'શ્વાસ'* હોય છે,
     જ્યારે માણસ મરે છે ત્યારે *'નામ'* હોય છે પણ *'શ્વાસ'* નથી હોતો...?

     *બસ*, આ *'શ્વાસ'* અને *'નામ'* વચ્ચેનો *સફર* એટલે *"આયુષ્ય"*
     
        *આનું નામ જીંદગી*

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم