الصفحة الرئيسيةlines Experience byAnic_an_engineer -أبريل 16, 2017 0 પ્રશંસા થશે તારી, તું સહેજે હરખાતો નહી,* *ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહી,* *માણસે માણસે તારું, બદલાશે મૂલ્યાંકન,* *તારા અનુભવોને છોડી, તું બીજા ને રસ્તે ચાલતો નહી..* Tags: lines Facebook Twitter