જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best 👌 છે...
ચમકે નહી ઍટલું જ ; બાકી
તો બધા જ Star 🌟 છે....!
અંજામ ની ખબર તો સાહેબ ...
કર્ણ ને પણ હતી ...
પણ વાત *_મિત્રત્તા નિભાવવા ની હતી...._*
જીદંગી મા સુખી થવુ હોય તો ....
મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી............ *_✍🏻_*
Tags:
lines