29 مايو 2017

be Honest

દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દેશ 

1 ન્યુઝીલેન્ડ
2 ડેનમાર્ક
3 ફિનલેન્ડ,
4 સ્વીડન
5 સિંગાપોર
6 નોર્વે નેધરલેન્ડ
7 સ્વિટઝરલેન્ડ 
8 ઓર્સ્ટેલિયા
9 કેનેડા છે.

ભારત 95 મા નંબરે છે 🇮🇳

આ બઘા  1 to 9  દેશોમા ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી..।

રથયાત્રા નીકળતી નથી,

ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી.

હનુમાન મંદિર નથી કે કોઈ હનુમાન ચાલીસા વાંચતા પણ નથી. 

ચોકે ચોકે મંદિરો કે દરગાહ કે કોઈ જ ધર્મ સ્થાનો નથી. કોઈ ભીખ માગતુ જોવા મળતુ નથી.

ત્યાં બાવા ,સાધુ ,સંતો ,મુનિઓ, પંડિત પુરોહિત  છે  જ નહી.
   પશુ અને પક્ષીઓ નું માંસ એમનો આહાર છે,પાપ પુણ્ય જેવો શબ્દ નથી તે છતાં ભારતીય કરતાં હજારો ઘણાં સુખી અને પ્રમાણિક  છે,
જ્યારે ભારતમાં..

અગણિત દેવી દેવતા ,
ચોકે ચોકે મંદિર.
અસંખ્ય બાવા સાધુ સંતો મુનિઓ
પંડિત પુરોહિત ફરતા જોવા મળે છે.

લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય. પણ લાંચ જરૂર ખાય. 💰ધનતેરસ માં લક્ષ્મીમાં નું પૂજન કરે અને લક્ષ્મીમાં ને ડાન્સબાર કે  ડાયરા ઓ માં પૈસા ઉડાડી લક્ષ્મી નું અપમાન કરે .સંસ્કૃતિમાં   માં - બાપ ને ભગવાન ગણાવે , મોટી વાતો કરે પણ ઘરમાં  મા -બાપ ની માત્ર વ્યાખ્યાજ બની રહેતી હોય છે,મિલકત ની સાથે માં-બાપ ને પણ વહેંચી લેતા હોય છે,

બધા જ ધર્મ ગુરુઓ લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની  અને અલૌકિક પીણું દારૂ ના પીવાની પ્રતિજ્ઞા લેવડાવે. પણ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવડાવતા નથી?

સદ્કર્મ અને પ્રમાણિક વ્યવહારથી જ રોજી રોટી છે અને એનાથી જ  ધર્મ છે....

(મેસેજ જરુરી લાગે તો એક શેર અવશ્ય કરો)

ليست هناك تعليقات: