Fight for your life

Anic_an_engineer
By -

જંગલ માં રોજ સવાર પડે અને હરણ વિચારે છે કે મારે સિંહ થી વધારે તેજ દોડવું પડશે નહિતર મને ખાઈ જશે...*
*અને સિંહ વિચારે છે કે મારે હરણ થી વધારે તેજ દોડવું પડશે નહિતર હું ભૂખ્યો મરી જઈશ...*
*કહેવાનો મતલબ ખાલી એટલો જ કે  તમે સિંહ છો કે હરણ કોઈ ફેર નથી પડતો. જો તમારે સારી જિંદગી માણવી છે તો તમારે રોજ દોડતા રહેવું પડશે.*

*સંઘર્ષ વિના કઈ પણ મળતું*
            *નથી..*

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !