31 May 2017

ЁЯТвImportance of person ЁЯТБ

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે ... જે ... દીલથી કહે ..
ચિંતા ના કર યાર હુ ..છુ ને...

🎭 આંસુની કિંમત ન હોય વાલા.
પણ
       જે ખરા સમયે લૂછી જાય,
       તેની કિંમત જરુર હોય છે....✍🏻।।
🌺

No comments: