22 مايو 2017

Secret of success

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?_
ચકલી: _કંઈ નથી કરતી.
      આરામ કરુ છુ._
સસલુ: _તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ_
_(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)_
ચકલી: _*કંઈ ન કરવા માટે પણ Top Level પર હોવુ જરૂરી છે.*_
એટલે
પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો....

Anic_an_engineer

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 التعليقات:

إرسال تعليق

 
biz.