ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી
૧૨૧ આધાર પ્રોજેક્ટનું સર્ચ એન્જીન કયુ છે?
- નેમસ્કેપ
૧૨૨ ભારતની ગ્રીડ કમ્પ્યુટિંગ પહેલ કઈ છે?
- ગરૂડા
૧૨૩ ભારતમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૯૧મા
૧૨૪ આધારમા કેટલા અંકો હોય છે?
- ૧૨
૧૨૫ આધારની માહિતી કોના દ્વારા એકઠી કરવામાં આવે છે?
- ેંૈંડ્ઢછૈં
૧૨૬ ેંૈંડ્ઢછૈં સંસ્થાને કાયદાકીય દરજ્જો ક્યારે મળ્યો?
- ૧૨ જુલાઈ, ૨૦૧૬
૧૨૭ વિશ્વનો સૌથી મોટો બાયોમેટ્રિક ઓળખ પ્રોગ્રામ કયો છે?
- આધાર
૧૨૮ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન મંત્રાલયમાં કેટલા વિભાગ આવેલા છે?
- બે
૧૨૯ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન્સ ને ક્યા નામે ઓળખવામાં આવે છે?
- દૂરસંચાર વિભાગ
૧૩૦ ભારત સંચાર નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૦
૧૩૧ એમટીએનએલની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૮૬
૧૩૨ સિ - ડોટ કેવી સંસ્થા છે?
- સ્વાયત્ત
૧૩૩ સિ - ડોટ સંસ્થામાં કોનો મહત્વનો ફાળો છે?
- સામ પિત્રોડા
૧૩૪ ડિજિટલ ઇન્ડિયાના કેટલા ઘટકો છે?
- ત્રણ
૧૩૫ નવી સરકારે કયુ સૂત્ર આપ્યું?
- પાવર તો એમ્પાવર
૧૩૬ જીઉછદ્ગનું પૂરું નામ આપો.
- સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
૧૩૭ કેટલા રાજ્યોમાં હાલમાં સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક અમલમાં છે?
- ૩૪ રાજ્યો
૧૩૮ ભારતની ક્લાઉડ સિસ્ટમ કઈ છે?
- મેઘરાજ
૧૩૯ હાલમાં તબીબી સારવાર માટે સરકારે કઈ યોજના શરુ કરી છે?
- ી - અસ્પતાલ યોજના
૧૪૦ ડિજિટલ પ્લેટફોર્મ કયા સ્વરૂપે વેબ પોર્ટલ શરુ કરવામાં આવ્યો?
- સ્અર્ખ્તદૃ
૧૪૧ રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત કોણે કરી?
- માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (૨૦૧૪)
૧૪૨ ઁસ્ય્ડ્ઢજીરૂનું પૂરું નામ જણાવો.
- પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન
૧૪૩ દ્ગડ્ઢસ્ન્નું પૂરું નામ જણાવો.
- રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન
૧૪૪ ડ્ઢૈંજીૐછનું પૂરું નામ જણાવો. ૃ
- ડિજિટલ સાક્ષરતા અભિયાન
૧૪૫ દુનિયાનો સૌથી મોટો ડિજિટલ સક્ષર્તાકાર્ય્ક્રમ કયો છે?
- ઁસ્ય્ડ્ઢજીરૂ
૧૪૬ હાલ ભારત સરકારે ક્યા બે કાર્યક્રમો આપ્યા?
- મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા
૧૪૭ ભારતીય પોસ્ટ સેવા કેટલા સર્કલમાં વિભાજિત છે?
- ૨૨
147.સર્કલ્સ પ્રોજેક્ટ એરો કોની સાથે સંબંધિત છે?
- પોસ્ટ ખાતા
૧૪૮ જ્ઞાનસેતુનો વિકાસ શેના દ્વારા કરવામાં આવ્યો છે?
- સી - ડોટ દ્વારા
૧૪૯ જ્ઞાનસેતુને હંગેરીમાં કયો એવોર્ડ મળ્યો?
- એકસેલન્સ એવોર્ડ
૧૫૦ પ્રોજેક્ટ લૂન સુવિધા કઈ ઈન્ટરનેટ કંપનીએ પૂરી પાડવાની મંજૂરી આપી છે?
- ગૂગલ
૧૫૧ તાજેતરમાં પ્રોજેક્ટ લૂન કયા દેશોમાં ચાલી રહ્યો છે?
- શ્રીલંકા અને ઇન્ડોનેશિયા
૧૫૨ વાઈફાઈ કરતા લાઈફાઈની ઝડપ કેટલી હશે?
- ૧૦૦ ગણી
૧૫૩ લાઈફાઈનો સૌપ્રથમ ઉપયોગ ક્યા અને ક્યારે થયો?
- ૨૦૧૧મા યુનિવર્સીટી ઓફ એડનબર્ગ
૧૫૪ દેશમાં સૌથી વધુ મોબાઈલધારકો કઈ કંપનીનાં છે?
- એરટેલ
૧૫૫ ફ્રિબેઝિક્સ કોની શરૂઆત છે?
- ફેસબૂક
૧૫૬ આઈ.સી.નો શોધક કોણ હતો?
- જે. એસ. કિલ્બી
૧૫૭ ટ્રાઈની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૯૭
૧૫૮ દુનિયાના ટોપ સુપર કમ્પ્યુટરમા ભારતના કેટલા કમ્પ્યુટરનો સમાવેશ થાય છે?
- ૯ સુપર કમ્પ્યુટર
૧૫૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલ કયો કાર્યક્રમ ચાલે છે?
- મનકી બાત
૧૬૦ ભ્રષ્ટાચાર દૂર કરી પારદર્શક વહીવટ સ્થાપવા માટે કઈ યોજના શરુ કરવામાં આવી છે?
- ત્નછસ્ સંધિ (જનધન, આધાર, મોબાઈલ નંબર)