2 rupees

બોયફ્રેડ - લાસ્ટ નાઈટ મેં એક સપનું જોયું
ગર્લફ્રેંડ (ઉત્સાહ્થી ) -હું શુ કરતી હતી તારા સપનામાં

બોયફ્રેડે જવાબ આપ્યું - અમે બસમાં ટ્રેવેલીંગ કરતાં હતા અચાનક બસનું કંટ્રોલ ખોવાઈ ગયું અને નદીમાં પડી ગઈ.

બધા લોકો પોતાને જાન બચાવવા તેરતા હતા પણ તુ એકલી તરી તરીને કોઈને ખોજતી હતી.

ગર્લફ્રેંડ(પ્યારથી)- હું તને ખોજતી હતી ને ?

બોયફ્રેંડ - ના તુ બુમો પાડતી હતી અરે કંડકટર કયાં ગયો ? 2 રૂપિયા લેવાના હતા.
😂😂😂😂

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم