22 يونيو 2017

Best couple

આ દુનીયાની સૌથી સુન્દર જોડી કઈ?
હાસ્ય અને આન્સુ….
જાણુ છુ અઘરુ છે
પણ જ્યારે બેય સાથે આવે ત્યારે વાત જ અલગ હોય છે.

ليست هناك تعليقات: