પોલીસનો ચોરને સવાલ
પોલીસ:-કેમ ખબર પડી કે ઘરમા કોઈ નથી?
ચોર:-સર ફેસબુક પર 15 ફોટા સાથે..સ્ટેટસ મા લખેલ હતુ "enjoying holidays in DUBAI for one week"
આ કોઈ જોકસ નથી...વિચારવા જેવુ..ખરુ....
પોલીસનો ચોરને સવાલ
પોલીસ:-કેમ ખબર પડી કે ઘરમા કોઈ નથી?
ચોર:-સર ફેસબુક પર 15 ફોટા સાથે..સ્ટેટસ મા લખેલ હતુ "enjoying holidays in DUBAI for one week"
આ કોઈ જોકસ નથી...વિચારવા જેવુ..ખરુ....