الصفحة الرئيسيةjokes આ કોઈ જોકસ નથી...વિચારવા જેવુ..ખરુ.... byAnic_an_engineer -يونيو 15, 2017 0 પોલીસનો ચોરને સવાલ પોલીસ:-કેમ ખબર પડી કે ઘરમા કોઈ નથી? ચોર:-સર ફેસબુક પર 15 ફોટા સાથે..સ્ટેટસ મા લખેલ હતુ "enjoying holidays in DUBAI for one week" આ કોઈ જોકસ નથી...વિચારવા જેવુ..ખરુ.... Tags: jokes Facebook Twitter