23 June 2017

ગમ્મે તે થાયે પણ ઇંગ્લિશ તો બોલવાનુ જ

ગમ્મે તે થાયે પણ ઇંગ્લિશ તો બોલવાનુ 🤗🤗🤗
આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા
બિકોઝ વેરી  ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ
એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા🤗😂😂🤗🤗😂🤗😂😂🤗

No comments: