જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!
.
જગો :- હેલ્લો કોણ?
.
છોકરી :- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા
.
જગો :- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?
.
છોકરી :- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!
.
જગો :- (ખુશીનો મારયો પાગલ થઇ ને) :-તુ હાચેન મારી હારે લગન કરીશ????
.
છોકરી:- આ.ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે 5 દબાવો।
જગો અડઘી રાતે બેભાન થઇ ગયો,,,
😂😂😂😂😂😂😂😂
Tags:
jokes