22 يونيو 2017

Friend , colour & life

મિત્ર કલર ની જેમ હોય છે..♡
જે આપણી જિંદગી માં રંગ પૂરે છે. ♡
હું કદાચ તમારો ફેવરેઈટ કલર ન બની શકું..♡
પણ એવી આશા છે કે..♡
ચિત્ર પુરુ કરવામાં કયાકં તો કામ લાગી શકૂ..   

ليست هناك تعليقات: