Homedays Happy father's day byAnic_an_engineer -June 19, 2017 0 જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવા વાળા પાંચ ત્યારે મને ભૂખ નથી એવું કહેવા વાળી મા હોય છે પણ એ જ રોટલી કમાઈ લાવનાર એ વ્યક્તિ જે કંઈ પણ ખાધા વગર કહે છે કે હું બહારથી ખાઈને આવ્યો છું એ પિતા હોય છે Happy father's day Tags: days Facebook Twitter