05 يونيو 2017

"Happy Monsoon"

ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમમો પેહલો વરસાદ મુબારક

ليست هناك تعليقات: