21 يونيو 2017

Life needs

લોકો કહે છે કે
જીવવા માટે સંપત્તિ જોઈએ
એકદમ યોગ્ય વાત છે
પણ આ સંપત્તિ વ્યવહાર માટે જોઇએ છે
જીવવા માટે તો પ્રેમાળ લોકો જોઇએ

ليست هناك تعليقات: