Life

Anic_an_engineer
By -

ભાગ્ય* માં હશે તો કોઇ લૂંટી નહીં શકે....,
*ભાગ્ય* વગરનું કોઈ ભોગવી નહીં શકે.....
*બાકી એટલું કહીશ.*
*જાય* એટલું જાવા *દો...*
*રહે* એમાં જ *રાજ* કરો...
ક્યાં સાથે લઈ જાવું છે....,
*જીવો* અને *જલસા* કરો....
🌹 *GOOD MORNING*🌹

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !