See Something New , Read Something New , Learn Something New.
કોણ ભલા ને પુછે છે?
કોણ બુરા ને પુછે છે?
મતલબ થી મતલબ છે બધા ને, નહિતર કોણ ખરા ને પુછે છે?
અત્તર ને નીચોવી કોણ પછી ફુલો ની દશા ને પુછે છે?
સંજોઞ ઝુકાવે છે સહુ ને, નહિતર કોણ ભગવાનને પુછે છે???
*Good morning..🌹🙏🏻😊*
إرسال تعليق
ليست هناك تعليقات:
إرسال تعليق