الصفحة الرئيسيةlines Questions of the day 😋🙂 byAnic_an_engineer -يونيو 02, 2017 0 શિક્ષક : ૧) તેણે વાસણ ધોયાં ૨) તેણે વાસણ ધોવા પડ્યાં આ બંને વાક્ય માં શું તફાવત છે ? હોનહાર વિદ્યાર્થી : પ્રથમ વાક્ય માં કર્તા અવિવાહિત છે, જયારે બીજા વાક્ય માં કર્તા વિવાહિત છે. સાહેબ અેકાંતમા 20 મીનીટ રોયા 😂😂😂 Tags: lines Facebook Twitter