JanvaJevu Title:- "ધીરે ધીરે વાંચો મજા આવશે....." Read slowly.....You will Laugh – . 5 વાતો તમારા વિષે You You You You You You You You You You You You You You You You You You You 1. તમે એટલા આળસુ છો કે તમે બધા You નો વાંચ્યા. 2. તમે એ પણ ન જોયું કે You ની વચ્ચે Yoo પણ લખ્યો છે. 3. હવે તમે Yoo ને જોયો. 4 હવે તમે હસી રહ્યા છો કારણકે તમને Yoo ન મળ્યો અને તમે પાગલ બની ગયા છો. ******************** હું તમારા વિષે 13 વાતો જાણું છુ 1. તમે અત્યારે આ સમયે તમારો મોબાઈલ પકડી રાખ્યો છે. 2. તમે અત્યારે FB ને વાપરો છો. 3. તમે અત્યારે મારો મેસેજ ખોલ્યો. 4. હવે તમે આને વાંચી રહ્યા છો. 5. તમે મનુષ્ય છો. 7. તમે તમારા હોંઠોને એકબીજા સાથે મેળવ્યા વગર p ન બોલી શકો. 8. હવે તમે આવું કર્યું (p બોલ્યા) 9. હવે તમે તમારી ઉપર હસી રહ્યા છો. 10. આ સમયે તમારા ચહેરા પર મુસ્કુરાહટ છે. 11. તમે 6 નંબરનો પોઈન્ટ તો છોડી જ દીધો. 12. અત્યારે તમે ચેક કર્યું કે 6 નંબર તો ત્યાં છે જ નહિ. 13. હવે તમે હસી રહ્યા છો કારણકે મે તમને ઉલ્લુ બનાવ્યા.
Tags:
funzone