એક છોકરીએ એફ.બી. માં ટવિન્સ છોકરાવના ફોટા મૂક્યો,
''મારી મોટી બેનને ટવિન્સ આવ્યા છે, જલ્દીથી સારા નામ સજેસ્ટ કરો.''
એવું લખીને પોસ્ટ મુકી,
મેં એમાં કમેન્ટ કરી કે, "ઓપો ને વીવો રાખી દે....."
ભમરારી બ્લોક કરીન વઈ ગઈ😜😂😝😛😊
''મારી મોટી બેનને ટવિન્સ આવ્યા છે, જલ્દીથી સારા નામ સજેસ્ટ કરો.''
એવું લખીને પોસ્ટ મુકી,
મેં એમાં કમેન્ટ કરી કે, "ઓપો ને વીવો રાખી દે....."
ભમરારી બ્લોક કરીન વઈ ગઈ😜😂😝😛😊
Tags:
jokes