૮૧ બ્રહ્મોસ મીસૈલમાં કયુ એન્જિન વાપરવામાં આવ્યું છે?
- સ્ક્રેમજેટ એન્જિન
૮૨ અગ્નિ મિસાઈલ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
- સોલીડ ફ્યુઅલ
૮૩ NCA પૂરું નામ જણાવો.
- ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી
૮૪ ભારતે એન્ટી બેલાસ્ટિક મિસાઈલની ચકાસણી કયારે કરી હતી?
- ૨૭ એપ્રિલ, ૨૦૧૪
૮૫ એન્ટી બેલાસ્ટિક મિસાઈલની રેન્જ કેટલી છે?
- ૨૦૦૦ કિમી
૮૬ ભારતીય લશ્કર માટે મિસાઈલ વિકસાવવાનું કામ કણ કરે છે?
- ડ્ઢઇર્ડ્ઢં
૮૭ બ્રહ્મોસ મિસાઈલ કેવું છે?
- ટૂંકી રેન્જનું સુપર સોનિક મિસાઈલ
૮૮ ભારતના ભૂમિદળ માટે કયુ મિસાઈલ વિકસાવવામાં આવ્યું છે?
- નાગ
૮૯ અગ્નિ મિસાઈલના કેટલા મોડેલ છે?
- ૬
૯૦ પૃથ્વી ૩ ની મારક ક્ષમતા કેટલા કિમી છે?
- ૩૫૦ કિમી
૯૧ પૃથ્વી મિસાઈલમાં કેટલા એન્જિન છે?
- ૨
૯૨ કયુ મિસાઈલ વિકાસ અવસ્થામાં છે?
- ધનુષ્ય
૯૩ કયું મિસાઈલ સરફેસ ટો એર છે?
- ત્રિશુલ
૯૪ આકાશ મિસાઈલનું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું?
- ૨૦૦૭
૯૫ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કયા આવેલું છે?
- થુમ્બા
૯૬ ઇસરો સેટેલાઇટ સેન્ટર કયા આવેલું છે?
- બેંગાલુરુ
૯૭ સતીશ ધવન સ્પેસ સેન્ટર કયા આવેલું છે?
- શ્રી હરિકોટા
૯૮ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કોમ્યુનિકેશન યુનિટ કયા આવેલું છે?
- અમદાવાદ
૯૯ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી કયા આવેલી છે?
- હૈદરાબાદ
૧૦૦ ભારતનો પાંચમો નેવિગેશન સેટેલાઇટ ક્યારે તરતો મુકાયો?
- ૨૦૧૬
૧૦૧ ભારતીય અવકાશ સંશોધન સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૬૨
૧૦૨ રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૬૩
૧૦૩ ભારત સરકારે પોતાનો અવકાશ કાર્યક્રમ ક્યારે ઘડ્યો?
- ૧૯૭૨
૧૦૪ ભારતનો અવકાશ વિભાગ કોની દેખરેખ હેઠળ કાર્યરત છે?
- પ્રધાનમંત્રી કાર્યાલય
૧૦૫ સમગ્ર અંતરિક્ષ કાર્યક્રમ પર દેખરેખ રાખવા શાની રચના કરવામાં આવી?
- અંતરિક્ષ આયોગ
૧૦૬ હાલ અવકાશ આયોગના અધ્યક્ષ કોણ છે?
- શ્રી એ.એસ.કિરણકુમાર
૧૦૭ અવકાશ આયોગનું મુખ્ય મથક કયા આવેલું છે?
- બેંગાલુરુ
૧૦૮ પીઆરએલ સંસ્થા કયા આવેલ છે?
- અમદાવાદ
૧૦૯ ૈંદ્ગજીછ્ (૧)છ શાના દ્વારા લોન્ચ કરાયો?
- ડેલ્ટા દ્વારા
૧૧૦ ઇનસેટની કેટલી શ્રેણી છે?
- ચાર
૧૧૧ ઇનસેટ શ્રેણીનું નિયંત્રણ કયાંથી કરવામાં આવે છે?
- હસન (કર્ણાટક)
૧૧૨ ભારત દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ઉપગ્રહ શ્રેણી કઈ?
- ય્જીછ્
૧૧૩ ય્જીછ્ શ્રેણીના કેટલા ઉપગ્રહો છોડાયા છે?
- ૧૩
૧૧૪ ય્જીછ્(૭) કયા નામે ઓળખાય છે?
- રુકમણી
૧૧૫ ય્જીછ્(૬) એ શ્રેણીનો કેટલામો ય્જીછ્ ઉપગ્રહ છે?
- ૧૩ મો
૧૧૬ ફ્રેંચ ગુયેના શું છે?
- દક્ષિણ અમેરિકા ખંડનો ઉત્તર પૂર્વ પ્રાંત જે ફ્રાંસ સત્તા હેઠળ
૧૧૭ ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો?
- એપલ
૧૧૮ કયો ઉપગ્રહ વિશેષ પ્રકરણો છે?
- રડાર ઇમેજિંગ સેટેલાઇટ
૧૧૯ રડાર ઇમેજિંગ સેટેલાઇટ કોના ઉપગ્રહ પ્રેરિત છે?
- ઇઝરાયેલના ટેક્સાર
૧૨૦ તળાવ અને સરોવરના અભ્યાસ માટે કયો ઉપગ્રહ વપરાય છે?
- ઝૂગનું