સુરેન્દ્રનગર જીલ્લો :-
મુખ્ય મથક : સુરેન્દ્રનગર
તાલુકાની સંખ્યા : ૧૦, 
(૧) વઢવાણ, (૨) લીંબડી, (૩) સાયલા, (૪) ચોટીલા, (૫) મુળી, (૬) થાનગઢ, (૭) ધાંગધ્રા, (૮) દસાડા, (૯) લખતર, (૧૦) ચુડા
વિસ્તાર : ૯૨૭૧ ચો.કિમી
વસ્તી : ૧૭,૫૬,૨૬૮
સાક્ષરતા : ૭૨.૧૩
લિંગ પ્રમાણ : ૯૩૦
વસ્તી ગીચતા : ૧૬૮
શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬
ગામડાની સંખ્યા : ૫૮૭
નદીઓ : ગોદરા, ફલકુ, ભોગાવો (વઢવાણ), ભોગાવો (લીંબડી), ઉમઈ
પર્વતો : ચોટીલા, થાંગા, માંડવ
મુખ્ય પાકો : કપાસ, બાજરી, ઘઉં, જુવાર, ઇસબગુલ, જીરૂ
જોવાલાયક સ્થળો : ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર, ત્રીનેત્રેશ્વર મંદિર, થાનગઢ, વઢવાણ રાણકદેવી મંદિર, દૂધરેજ મંદિર, સાયલા, ઘુડખર અભયારણ્ય
ખનીજ : ફાયર કલે, સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, સેન્ડ સ્ટોન, ચૂનાનો પથ્થર
ઉધોગો : સિરામિક, ચિનાઈ માટીના વાસણો, મશીનરી