poem on "banas"

આજ ભીંજાય રહ્યું મારુ બનાસ..😘

             વિચારી મન મારુ.. મુજાઈ😢 રહ્યું...❤

                   એ આભે ચમકતી વીજળી...😘

              જરમરતા વરસાદ માં ભીંજાયું મારુ બનાસ...❤

                     સુ વિતી હશે ..વિચારી મન મારુ મુજાઇ રહ્યું..😘

               નહોતું વિચાર્યું જીવા દોરી ગણાતું જેનું નીર...❤
                     એ સિપુ , બનાસ કરશે આટલું તોફાન...😘

             પ્રભુ પણ સૂતો ઉડી નીદર માં ...❤

                   આજ ભીંજાઈ રહ્યું મારુ બનાસ...😘

        વિચારી નહોતું શકતું આ દિલ મારું ...❤

                  એ થઈ રહ્યું મારા વતન માં આજ...😘

       હાથ જોડી કરું એક પ્રાથના ....❤

               ઉઠો નીદર માંથી નજર તો એક માર....😘

            આજ ભીંજાઈ રહ્યું મારું ..બનાસ❤

     
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post