જામનગર જીલ્લો


જામનગર જીલ્લો :-
મુખ્ય મથક : જામનગર
તાલુકાની સંખ્યા : ૬,
 (૧) જામનગર, (૨) લાલપુર, (૩) કાલાવાડ, (૪) જામજોધપુર, (૫) ધ્રોળ,, (૬) જોડિયા
વિસ્તાર : ૮૪૪૧ ચો.કિમી
વસ્તી : ૨૧,૬૦,૧૧૯
સાક્ષરતા : ૭૩.૬૫
લિંગ પ્રમાણ : ૯૩૯
શિશુ લિંગ પ્રમાણ : ૯૦૪
વસ્તી ગીચતા : ૧૫૨
ગામડાની સંખ્યા : ૧૫૨
નદીઓ : ફૂલઝર, નાગમતી, રંગમતી, ઉંડ, ઘી, સિંહણ,સાની, રૂપારેલ,સસાઈ
બંદરો : બેડી, સચાણા, સિક્કા, જોડિયા
પર્વતો : સતીયાદેવ
જોવાલાયક સ્થળો : લાખોટા પેલેસ, જામનગર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, નકળંગ રણુજા, પીરોટન
ઉધોગો : સિમેન્ટ, યંત્ર ઉધોગ, ચિનાઈ માટીના વાસણો, દવા, રસાયણો, સુતરાઉ કાપડ, ગરમ કપડા, મત્સ્ય ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ
ખનીજ : ચૂનો, ચિનાઈ માટી, બોકસાઈટ, ચિરોડી
મુખ્ય પાકો : બાજરી, મગફળી, લસણ, કપાસ, જુવાર, બટાટા, ઘઉં, ચીકોર, ડુંગળી
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post