never underestimate the power of a person

Anic_an_engineer
By -
નાના માણસને ક્યારેય
નબળો માનવાની ભૂલ નહીં કરતાં
કારણ કે
ચમચી જેટલાં ' મેળવણ ' માં પણ ..?
તપેલી ભરેલાં દુધ ને " જમાવી " દેવાની ..!
તાકાત સમાયેલી છે 

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !