03 يوليو 2017

Enjoy this moment

વરસાદના છાંટા શીખવે છે કે...
.
.
.
જિંદગીની સૌથી અદભૂત ક્ષણો,
પકડી શકાતી નથી,
ફક્ત માણી શકાય છે...!!!

ليست هناك تعليقات: