01 أغسطس 2017

small request before death or last wish

ભુરા ને ફાંસી ની સજા થઈ.
જેલરે પુછયુ
કોઈ આખરી  ઇચ્છા  ?
ભૂરા એ કહયું
ફાંસી આપતી વખતે મારા પગ  ઉપર ને માથુ નીચે રાખવા.વિનંતી
જેલર બેહોશ  ...

ليست هناك تعليقات: