Enjoy your life

Anic_an_engineer
0

*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*

*સાહેબ........  દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.*

  *😊મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!😊*

Tags:

إرسال تعليق

0 تعليقات

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default